આત્મીય સ્વજનશ્રી,સાદર નિમંત્રણ.
ઇષ્ટદેવ શ્રી રાધેશ્યામની કૃપા અને વડીલોના આશિષથી
ઠા. મુરજીભાઈ પુરુષોત્તમ દક્ષિણી (અંજાર)ની પૌત્રી તે
શ્રીમતી નીલાબેન અશોકભાઈની આત્મજા
ચી. રાધિકા
સંગે
ચી. મિત
શ્રીમાન ચંદ્રકાંતભાઈ કાંતિલાલ રૂપાણી (રાજકોટ)ના પૌત્ર તે
શ્રીમતી દિપ્તીબેન કમલભાઇના આત્મજ
શુક્રવાર તા. ૦૪.૧૨.૨૬ ના શુભ દિને સનાતન ધર્મના સોળ સંસ્કાર પૈકી પંદરમા લગ્ન સંસ્કારથી વિભૂષિત થઈ દાંપત્ય જીવન પથના પથિક બનવા જઈ રહ્યા છે, આ પવિત્ર પર્વ પ્રસંગે આશીર્વાદ આપવા આપને અભ્યર્થના છે.

